Gautra             Kashayap Rushi

Kuldevi            Maa Ambaji

Kshetrapal      Surdhan bapa

Gnati                Dasa Sorathia Vanik Gnati

Sakh                Parekh (Chokshi)

Mulgam          Dhoraji (Saurastra)

Ma Samudri   Sundribhavani (Halvad, Morbi, Gujarat)

Shrimant DagdushethHalwai Ganpati
Ma Amba ji

Parekh

From Wikipedia, the free encyclopedia

Parekh (Indian) is a surname similar to Parikh. It’s an Indian surname mainly used in the Hindu and Jains in the states of Gujarat and Rajasthan.  It is Baniya caste. It means assayer in Gujarati, from Sanskrit word pariksaka or  ‘examiner’.  Also in Oswals and Porwal Banias have clans called as Parekh.

નિવેદ નું લિસ્ટ * મોટા નીવેદ  –

ઘઉં (દળાવાના પુરી માટે) –/  કિલો

ઘઉં (દળાવાના લાપસી માટે) – /  કિલો

તલ (લાલ) –/  કિલો

ચોખા (સુરા પુરા માટે) –/  કિલો

ચોખા (ખીર માટે) – /  કિલો

ખીચડી પીળી દાળ ફોતરાં વગર ની ભેળવેલ – /  કિલો

ગોળ – /  કિલો

ઘી (બધું જ ઘી માં તળવું) – ૨ /  કિલો

અડદ દાળ (દળાવવાની વડા માટે) –/  કિલો

ખાંડ – ૨ કિલો

શ્રીફળ – ૨ નંગ

જમણી (પીળી એટલસ – ૨ x ૨) – ૧ નંગ

વધુ માં:        થોડું તેલફકત શાક માટેમીઠું  ૧ પેકેટઅગરબત્તીધાણાજીરુંમરચુંહળદર ૧૦૦ ગ્રામ.

શાક ભાજી:  હળદર ૧૦૦ ગ્રામટામેટા / કોબી  / કિલો;   મરચાં /  કિલો;   બટેટા   કિલો.

ગણપતિ બાપા તથા માતાજી નું સ્થાપન કરવું. ફુલહાર કરી ભૂમિ પૂજન કરવું. પૂજા, આરતી, ધૂપ, દીવો,  અગરબત્તી કરવા. નવા શ્રી ફળ નંગ ૨ , ચાંદલો – ચોખા ચડાવવા પછી અટલસ ચડાવવી ને ચાંદલો કરી ચોખા ચડાવવા. બધા એ પ્રસાદ લીધા પછી જુના શ્રી ફળ – અટલસ કાઢી નવા શ્રી ફળ – અટલસ ચડે.

માતાજી ના થાળ માં ૧૧ વસ્તુ માંથી ફકત ૧ થી ૮ વસ્તુ જ મુકવાની છે.

(૧) ખીચડી ગોળ નો ટુકડો / તેલ મુકવા (૨) વડા (૩) પળ નંગ ૨૦ (૪) તલ અને ગોળ ચોડવા (૫) ખીર (૬) લાપસી (૭) પુરી (૮) પુડલા નંગ ૨૦ (૯) મુઠીયા નંગ ૨૦ (૧૦) દીવડા નંગ ૨૦ (૧૧) કોરા ચોખા / ગોળ નો ટુકડો.

Family Tree

View or download PDF.